યોજનાનો ઉદ્દેશ: વિદ્યાર્થિનીઓએ ધોરણ 8 પછી પણ શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા. ઉપરાંત શાળા તેમના રહેવાના સ્થળથી થોડાક કિ.મી. દૂર હોય તો પણ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા.
આવક મર્યાદા: આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂ.1,20,000 સુધી અને શહેરી વિસ્તારમાં રૂ.1,50,000 સુધીની હોવી જોઈએ.
પાત્રતાના ધોરણો: ધોરણ 9માં અભ્યાસ કરવાનો ઈરાદો ધરાવતી આદિવાસી કન્યાઓ
યોજના અંતર્ગત મળતી સહાય: ધો. 9માં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ ભેટ આપવામાં આવે છે.
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા: આવકનું પ્રમાણપત્ર અને આદિજાતિનું પ્રમાણપત્ર
સત્તાવાર લિન્ક: https://tribal.gujarat.gov.in/vidya-sadhna-yojana-free-bicycles?lang=Gujarati
Subscribe To Get Update Latest Blog Post
No Credit Card Required
Leave Your Comment: