યોજનાનો ઉદ્દેશ: અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે આર્થિક સહાય
આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.1,20,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.1,50,000
પાત્રતાના ધોરણો: રાજ્યની સરકારી સરકાર માન્ય ખાનગી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/ કેન્દ્રોમાં તાલીમ મેળવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ.
યોજના અંતર્ગત મળતી સહાય:
- રાજ્યની સરકારી સરકાર માન્ય ખાનગી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/કેન્દ્રોમાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ સ્ટાઈપેન્ડ મળવાપાત્ર છે.
- આઇ.ટી.આઇ. માટે રૂ.400 માસિક
- ધંધાકીય એક વર્ષના કોર્ષ માટે રૂ.400 માસિક
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા: આવકનું પ્રમાણપત્ર અને આદિજાતિનું પ્રમાણપત્ર
સત્તાવાર લિન્ક: https://tribal.gujarat.gov.in/swami-vivekananda-scholarship-for-technical-and-vocational-courses?lang=Gujarati
Subscribe To Get Update Latest Blog Post
No Credit Card Required
Leave Your Comment: