
યોજનાનો ઉદ્દેશ / હેતુ: કૈલાસ માન સરોવરની યાત્રા ખૂબજ કઠિન યાત્રા છે. સમગ્ર જીવનકાળ દરમિયાન એકવાર ગુજરાતના યાત્રાળુઓ લાભ લઇ શકે તે હેતુથી સહાય આપવામાં આવે છે.
પાત્રતાના ધોરણો: તમામ જનરલ/એસ.સી/એસ.ટી/મહિલા/સિનિયર સિટિઝન/દિવ્યાંગ/અન્ય લાભાર્થી
યોજના અંતર્ગત મળતી સહાય: રૂ. ૫૦,૦૦૦/-
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર.
Subscribe To Get Update Latest Blog Post
No Credit Card Required
Leave Your Comment: