Gujarat Mukhyamantri Matrushakti Yojana

યોજનાનો ઉદ્દેશ / હેતુ: સગર્ભા બહેનો અને બાળકોના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો લાવવો

પાત્રતાના ધોરણો:

પ્રથમ સગર્ભા અને જન્મથી ૨ વર્ષના બાળકની માતા.
– આધારકાર્ડ
– ટેકો આઈડી
– આંગણવાડીમાં નોંધણી ફરજીયાત

યોજના અંતર્ગત મળતી સહાય:

પાત્રતા ધરાવતા લાભાર્થીઓને દર મારો મળતી સહાય
– ચણા – ૨ કિલો
– તુવર દાળ – ૧ કિલો
– સિંગતેલ – ૧ લીટર

અરજીની પ્રક્રિયા: પાત્રતા ધરાવતા લાભાર્થીની નોંધણી આંગણવાડી કેન્દ્રો પરથી થાય છે તેમજ લાભાર્થી જાતે પણ ઓનલાઇન એપ્લીકેશન કરી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: આંગણવાડી કેન્દ્ર /બાળ વિકાસ યોજના અધિકારી

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા: આધાર કાર્ડ અને મમતા કાર્ડ (ટેકો આઇ.ડી)

સત્તાવાર લિન્ક: https://wcd.gujarat.gov.in/initiativedetails?id=292

Posted by Veemla
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *