
યોજનાનો ઉદ્દેશ / હેતુ:
• સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા
• આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.
આવક મર્યાદા: કૌટુંબિક વાર્ષિક આવક રૂ.8 લાખથી ઓછી ધરાવતી મહિલાઓ
પાત્રતાના ધોરણો
1. રાજ્યના ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારોની મહિલાઓ
2. અનુસૂચિત જાતિ અને જનજાતિની સગર્ભા માતાઓ
3. જે મહિલાઓ આંશિકરીતે (40%) અથવા સંપૂર્ણ દિવ્યાંગ હોય
4. PMJAYના લાભાર્થી
5. e-Shram કાર્ડ ધરાવતી મહિલાઓ
6. કિશાન સમ્માન નિધિ હેઠળનાં મહિલા ખેડૂતો
7. મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ
8. સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/AWHs ASHAS
9. કૌટુંબિક વાર્ષિક આવક રૂ.8 લાખથી ઓછી ધરાવતી મહિલાઓ
10. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી તથા
11. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013 હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા મહિલાઓ આમ કુલ 11 કેટગેરીમાં
• અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂ.12 હજારની સહાય આપવામાં આવશે.
• આ યોજનાનો લાભ DBTના માધ્યમથી લાભાર્થી મહિલાના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
તબક્કાવાર ચૂકવવામાં આવતી સહાય
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ CM Dash Board
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા: સગર્ભાવસ્થાની નોંધણીના પુરાવા, પાત્રતા/માપદંડના આધારોને સંલગ્ન પુરાવા
Tags:
Subscribe To Get Update Latest Blog Post
No Credit Card Required
Leave Your Comment: