યોજનાનો ઉદ્દેશ : સમૂહલગ્નોને પ્રોત્સાહિત કરી, લગ્નોમાં થતા ખર્ચા ઓછા કરવા

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂા.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂા.૧,૫૦,૦૦૦થી ઓછી હોવી જોઈએ.

પાત્રતાના ધોરણો : અનુસૂચિત જનજાતિની કન્યાઓ અને તેમના પરિવાર

યોજના અંતર્ગત મળતી સહાય : સમૂહલગ્નમાં ભાગ લેનાર યુગલને રૂા.૧૨,૦૦૦ના મૂલ્યના નર્મદા શ્રીનિધિ સર્ટિફીકેટ આપવામાં આવે છે. આવા સમૂહલગ્ન ગોઠવનાર સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ રૂા.૩,૦૦૦ મળવાપાત્ર છે.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા : આવકનું પ્રમાણપત્ર અને આદિજાતિનું પ્રમાણપત્ર

સત્તાવાર લિન્ક : https://comm-tribal.gujarat.gov.in/saath-phera-samuha-lagna-scheme?lang=Gujarati

Posted by Veemla
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *