યોજનાનો ઉદ્દેશ : આદિજાતિના યુવાનોને સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કરવા.

આવક મર્યાદા : અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ તેમજ શહેરી વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખ થી વધુ ન હોવી જોઇએ.

પાત્રતાના ધોરણો :
• અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
• અરજદાર સ્વરોજગારી યોજના હેઠળ લાભ મેળવવા માટે જે-તે હેતુ માટે નિયત કરેલ અનુભવ ધરાવતો હોવો જોઇએ.

યોજના અંતર્ગત મળતી સહાય : આ યોજના હેઠળ ગુજરાત રાજયના આદિજાતિના બેરોજગાર યુવાનો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી જુદા-જુદા ધંધાઓ માટે રૂ.૫૦,૦૦૦ થી રૂ.૫,૦૦,૦૦૦ સુધી વાર્ષિક ૬%ના વ્યાજના દરે ધિરાણ મેળવી શકે છે.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા : અરજદાર આદિજાતિના હોવા અંગે દાખલો/પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા ઈસ્યુ કરેલ હોવું જોઇએ

સત્તાવાર લિન્ક : https://adijatinigam.gujarat.gov.in/swajano-dhiran-yojana

Posted by Veemla
Tags:
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *