
જમીન ધારક/મિલકત ધારક કે જેમના નામે જમીન/મિલકત ચાલતી હોય તેનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ(Heirship) કરવાની થાય છે. જેમાં મૃત્યુ પામનારના કાયદેસરના વારસોના નામ મહેસૂલી રેકર્ડ ઉપર લાવવાની પ્રક્રિયાને વારસાઈ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ વારસાઈ માટે કઈ રીતે અરજી કરવી તે જાણો.
વારસાઈ પ્રમાણપત્ર મેળવવા પુરાવાઓની પ્રમાણિત નકલ
- વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
- વારસદારોનો હક્ક જતો કરવાની એફિડેવીટ
- પંચનામુ (પરિશિષ્ટ–4/47 મુજબ)
- પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
- મરણનું પ્રમાણપત્ર
- પી.પી.ઓ યુક્ત નકલ
- નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
- પેન્શન ચુકવણી કચેરીના પત્રની પ્રમાણિત નકલ
- આધાર કાર્ડની ખરી નકલ
- રેશનકાર્ડની ખરી નકલ
- પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ
અરજી નિકાલની સમય મર્યાદા: કુલ 60 દિવસ
Tags:
Subscribe To Get Update Latest Blog Post
No Credit Card Required
Leave Your Comment: